Modi Birthday- મોદી તેમના જનમદિવસ પર આ કામ કરવાનો ક્યારે ભૂલતા નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની પ્રચંડ જીત પછી માતા હીરાબેનનો આશીર્વાદ લેવા રવિવારે ગુજરાત જશે. મોદીની સાથે ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાત પ્રવાસ પર હશે. પીએમ મોદી અને શાહ આજે આશરે 5 વાગ્યે અહમદાવાદ પહોંચશે. જાણો મોદી અને તેમની માતાથી સંકળાયેલી 5 ખાસ વાત
હીરાબા ગુજરાતના ગાંધીનગરમાં તેમના નાના દીકરા પંજક મોદીની સાથે રહે છે. 100 વર્ષની ઉમ્રમા પણ તેમનો કામ પોતે કરે છે.
પીએમ મોદી કોઈ પણ મોટું કામ કરવાથી પહેલા તેમની માનો આશીર્વાદ લેતા નહી ભૂલતા. મોદી તેમના જનમદિવસ પર અને ચૂંટણીથી પહેલા મા નો આશીર્વાદ લેતા નહી ભૂલતા
નરેન્દ્ર મોદી 2016માં તેમના 67મા જનમદિવસ પર જ્યારે માથી મળવા ગયા હતા તો તેને ટ્વીટ કરીને કહ્યું હતું કે માની મમતા, માનો આશીર્વાદ જીવન જીવવાની જડી-બૂટી હોય છે.
આ લોકસભા ચૂંટણીમાં વોટ નાખતા પહેલા પણ તે માથી મળવા પહોંચ્યા હતા ત્યારે માએ તેમના માથા પર ચાંદલા લગાવીને સ્વાગત કર્યું અને મોઢું પણ મીઠું કરાવ્યું. હીરાબેન તેને નારિયેળ, 500 રૂપિયા અને શાકર ભેંટ કરી.
હીરાબેન 98 વર્ષની છે. ભલે લોકસભા ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય કે સ્થાનીય પેટાચૂંટણી હીરાબેન વોટ નાખવા જરૂર જાય છે. આ સમયે તેણે તેમના દીકરા પંકજની સાથે જઈને મતદાન કર્યું.