શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2022 (16:13 IST)

Narendra Modi Quotes - નરેન્દ્ર મોદીના વચન જે તમને ગમશે

“એક ગરીબ પરિવારનો પુત્ર આજે તમારી સામે ઉભો છે, આ જ પ્રજાતંત્રની તાકત છે 
 
ગભરાય છે એ જેઓ પોતાની છબિ માટે મરે છે અને હુ હિન્દુસ્તાનની છબિ માટે મરુ છુ. તેથી કોઈનાથી પણ ગભરાતો નથી 
 
 જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય 
 
 ખરાબમાં કંઈક સારુ શોધો તો કોઈ વાત બને, પણ સારામાં ખરાબ શોધવુ એ જ દુનિયાનો રિવાજ છે 
 
 મને દેશ માટે મરવાની તક ન મળી, પણ મને દેશ માટે જીવવાની તક મળી છે. 
 
જો હુ નગર નિગમનો પણ અધ્યક્ષ હોત તો પણ આટલી જ મહેનતથી કામ કરતો જેટલી પ્રધાનમંત્રી બનતા કરુ છુ. 
 
ન હુ પડ્યો ન મારા આશાઓનો મહેલ પડ્યો, પણ કેટલાક લોકો મને પાડવાની લ્હાયમાં અનેકવાર પડ્યા 
 
હુ વચન આપુ છુ કે જો તમે 12 કલાક કામ કરશો તો હુ 13 કલાક કામ કરીશ અને જો તમે  14 કલાક કામ કરશો તો હુ 15 કલાક કામ કરીશ. કારણ કે હુ પ્રધાનમંત્રી નથી, પણ પ્રધાન સેવક છુ. 
 
હુ એક એવો નાનો માણસ છુ, જે નાના લોકો માટે કંઈક મોટુ કરવા માંગે છે. 
 
જીવનમાં કેટલા પણ મોટા બની જાવ,  પણ માતાન આશીર્વાદથી વધુ કશુ હોતુ નથી.