PM Modi dress- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 74મો જન્મદિવસ ઉજવશે. દેશભરમાં જન્મદિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેમનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. તેમનો જન્મ (17 સપ્ટેમ્બર 1950) ના રોજ વડનગર, મહેસાણા (ગુજરાત)માં થયો હતો. તેમણે 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા...