રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (09:38 IST)

ગોરખપુરમાં યોગીએ જણાવ્યું ઈવીએમનો મતલબ EVM= EVERY VOTE MODI

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી યોગી આદિત્યનાથે શનિવારે ગોરખપુરમાં બીજી વાર પહોંચ્યા. યોગી તે પહેલા 25 માર્ચના રોજ ગોરખપુર આવ્યા હતા. 
10થી વધુ પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે. સાથે જ ડેવલપમેન્ટ અને લો એન્ડ ઓર્ડરનો રિવ્યૂ પણ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 30 એ પ્રિલ સુધીં ગોરખપુરમાં રહેશે. 
 
યોગીએ ઈવીએમ વિશે કહ્યું કે, EVM પર વિપક્ષી દળ પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે. EVM સાથે કોઈ ગડબડી કરવા ઈચ્છે તો તે પોતે જ બંધ થઈ જશે. ઈવીએમનો મતલબ છે,EVM= EVERY VOTE MODI  દિલ્હીની જનતા ઈવીએમથી વોટ આપીને આ સાબિત કરી ચૂકી છે.