બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 9 એપ્રિલ 2017 (11:21 IST)

નવી દિલ્હી- પટના રાજધાનીમાં લૂટફાટ અને મારપીટ

નવી દિલ્હી-થી પટના આવતી રાજધાની એક્સપ્રેસમાં આજે સવારે ઘણી યાત્રીઓ સાથે લૂટપાટ થઈ. ઘટના લઈને આરપીએફના એએસાઅઈ અને છહ જવાનોને તત્કાલ નિલંબિત  કરી દીધું છે. 
દેશની સૌથી પ્રિમિયમ ટ્રેનોમાં સામેલ રાજધાની એક્સપ્રેસમાં ટ્રેન લૂટપાટનો મામલો સામે આવ્યો છે.બક્સર નજીક દિલ્હી-પટણા રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ડકૈતોએ મુસાફરોનો લાખોની કિંમતનો સામાન તો લૂંટ્ની સાથે સાથે તેમની ખુબ મારપીટ કરી. દિલ્હીથી પટણા જઈ રહેલી આ ટ્રેનમાં મારપીટના કારણે ત્રણ યાત્રીઓ ઘાયલ થયા છે. પોલીસે તપાસ જારી છે.કહેવાય છે કે ડકૈતોએ એસી બોગીઓ એ-4, બી-1 અને બી-2 નિશાન બનાવી હતી.