સંબંધિત સમાચાર
- પ્રચંડ બહુમતથી જીતેલા મોદીનો માર્ગ સહેલો નથી, આ છે પડકારોનો પહાડ
- મોદી અને અમિત શાહની દોસ્તી એટલે "તેરી જીત મેરી જીત, તેરી હાર મેરી હાર"
- બાલાકોટ સ્ટ્રાઈકના એક મહિના પછી ISRO ને મળી મોટી સફળતા, વાદળ છવાયેલા હશે છતા સેટેલાઇટ ‘RISAT-2 B’ દ્વારા અંતરિક્ષમાંથી પૃથ્વી પર રહેશે નજર
- ટીચર માતા-પિતા ડ્યુટી પર ગયા હતા, ઘરમાં એકલી વિદ્યાર્થીનીની હત્યા, નિર્વસ્ત્ર મળી ડેડબોડી
- નહી ચાલી રહ્યું છે 10 રૂપિયાનો સિક્કો, બૈંક પણ નહી લઈ રહ્યા
આજે ધોરણ 12 GSEBનું રિઝલ્ટ
.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ઘોરણ 12નું પરિણામ 25 મે, 2020 એટલે કે આજે સવારે 8 વાગ્યે જાહેર કરશે. ઉમેદવાર પોતાનુ પરિણામ જોવા માટે GSEBની વેબસાઈટ gseb.org પર જઈ શકે છે.
GSEB 12th Result 2020(12માં ધોરણનું) નું પરિણામ આ રીતે ચેક કરો
- GSEB ની સતાવાર વેબસાઈટ gseb.org પર જાવ
- હોમ પેજ પર Gujarat Class 12th Result 2019 લિંક પર ક્લિક કરો
- એક નવુ પેજ ખુલશે જ્યા ઉમેદવારોએ જરૂરી ડિટેલ્સ એંટર કરવી પડશે અને સબમિટ પર ક્લિક કરવુ પડશે.
- રિજલ્ટ સ્ક્રીન પર દેખાશે
- રિઝલ્ટ ડાઉનલોટ કરો અને ભવિષ્ય માટે તેની પ્રિંટઆઉટ કાઢી લો.
