બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 ઑગસ્ટ 2021 (20:54 IST)

127મો સંવિધાન બિલ લોકસભામાં રજૂ 20 દિવસથી પેગાસસ જાસૂસી પર ચર્ચાને લઈને અડ્યા વિપક્ષને સરકારની સાથે આવવુ પડ્યુ

21 દિવસથી જારી માનસૂન સેશનમાં હંગામા અને વિરોધના વચ્ચે પહેલીવાર કેંદ્ર સરકારને વિપક્ષનો સપોર્ટ મળ્યુ છે. લોકસભામાં સોમવરે સંવિધાનનો 127મો સંશોધન બિલ રજૂ કરાયુ છે. વિપક્ષી પાર્ટીઓએ કહ્યુ 
કે તે આ બિલને લઈને સરકારની સાથે છે. હકીકતમાં કા સંશોધનના લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પછી રાજ્યને અધિકાર મળી જશે કે તે OBC ની લિસ્ટમાં તેમની મરજીથી જાતિઓની લિસ્ટીંગ કરી 
શકે. 
 
આ ત્રણ બિલ થયા પાસ
લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ બિલ-2021
ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન-સંશોધિત બિલ, 2021
કોન્સ્ટિટ્યૂશન શેડ્યૂલ ટ્રાયબ ઓર્ડર – સંશોધિત બિલ, 2021