શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (09:38 IST)

એક મહિલાની દરિયાદિલી, રિક્ષાચાલકને ઘર તેમજ ઘરેણાં સહિત 1 કરોડની સંપત્તિ દાન કરી

ઓડિશાનાં એક મહિલાએ એવી દરિયાદિલી બતાવી જે ભાગ્યે જ જોવા મળતી હોય છે.
 
63 વર્ષનાં મિનાતી પટનાયકે એક રિક્ષાચાલકને 1 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી છે. કટકમાં સ્થિત મિનાતીએ ઘર, પોતાના ઘરેણાં એક રિક્ષાચાલક દાનમાં આપ્યાં છે.
 
આ રિક્ષાચાલક છેલ્લાં 25 વર્ષથી મિનાતી અને તેમના પરિવારની સેવા કરી રહ્યા છે.