શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (13:12 IST)

Kashmir Night Curfew- કાશ્મીરમાં આજથી નાઈટ કર્ફ્યૂ

કોરોના ના વધતા કેસને જોતા કશ્મીરમાં બુધવારથી નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યુ છે. 
 
જિલ્લાધિકારી અંશુલ ગર્ગે મંગળવારે ચેતવણી આપી છે કે પ્રતિબંધોનો ભંગ કરનારાની સામે કડક પગલા ભરવામાં આવશે. ગર્ગે એક ટ્વીટમાં કહ્યું જમ્મુમાં વધતો પોઝિટિવિટી રેટને જોતા ડીડીએમએએ 17 નવેમ્બરે (બુધવાર)થી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.