શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (10:53 IST)

Amitabh- અમિતાભ બચ્ચનની તબિયત બગડી? કહ્યું- હૃદયના ધડકન વધી રહ્યા છે.. હવે મને ચિંતા થાય છે

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ 80 વર્ષના થઈ ગયા છે, પરંતુ આ તબક્કે પણ તેઓ કામમાં કોઈ સમજૂતી કરતા નથી. આ ઉંમરે પણ, અમિતાભ બચ્ચન સતત 12-12 કલાક કામ કરવાનું ચાલુ રાખે છે અને આનાથી તેમના ફેંસને મોટિવેશન મળે છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની ચિંતા પણ તેમના ચાહકોના મનમાં રહે છે. મેગાસ્ટારે તાજેતરમાં જ ટ્વિટ કરીને તેના ચાહકોને ચિંતામાં મૂક્યા હતા.
 
અમિતાભ બચ્ચને રવિવારે રાત્રે ટ્વીટ કર્યું, 'હૃદયના ધબકારા વધી ગયા છે. ચિંતાની લાગણી. આશા છે કે બધું સારું હશે.