શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 3 મે 2021 (06:42 IST)

અસમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ

asam election
અસમમાં વિધાનસભાની 126 સીટો છે. વર્તમાનમાં અહી ભાજપાની સરકાર છે. 2016માં ભાજપાએ 61 સીટ મેળવી હતી. બીજી બાજુ કોંગ્રેસ 25 અને એઆઈયૂડીએફ 13 સીટ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2 મે ના રોજ સવારે 7 વાગ્યાથી અમે તમને બતાવીશુ મતગણતરી સાથે જોડાયેલ દરેક અપડેટ
 

અસમ વિધાનસભા ચૂંટણી પરિણામ : કુલ સીટ  126 
પાર્ટી  આગળ/જીત
બીજેપી + 76
કોંગ્રેસ + 49
અન્ય 01