1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 9 ઑક્ટોબર 2023 (12:43 IST)

Assembly Elections Date : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનુ વાગ્યુ બિગુલ, ઈલેક્શન કમિશને ચૂંટણીની તારીખો જાહેર કરી

Assembly elections in five states have been announced
Assembly elections in five states have been announced
કેન્દ્રીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં થનારા વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીની તારીખોનુ એલાન કરી રહી છે. ચૂંટણી પંચે આ એલાન પછી પાંચ રાજ્યોમાં આદર્શ સંહિતા પણ લાગૂ થઈ જશે. જેનો મતલભ એ થયો કે હવે સરઅકરો કોઈપણ નવા કામ શરૂ કરી શકશે નહી. આ સાથે જ સરકાર અને વહીવટ ચૂંટણી પંચના હાથમાં જતી રહેશે. જીલ્લામાં ડીએમ ચૂંટણી અધિકારી બની જશે અને આ રાજ્યોમાં સરકારી ફેરબદલ કે જવાબદારીઓમાં પણ ફેરફાર હવે ચૂંટણી પંચ જ કરશે. 

ક્યારે ક્યા થશે ચૂંટણી ? જાણી લો 5 રાજ્યોમાં મતદાનની તારીખ અને પરિણામ 
 
મિઝોરમમાં 7 નવેમ્બરે 
તેલંગાણામાં 30 નવેમ્બરે 
આ સાથે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે. 
અહીં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. 
આ સિવાય મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે અને રાજસ્થાનમાં 23મી નવેમ્બરે મતદાન થશે 
 
3જી ડિસેમ્બરે તમામ રાજ્યોમાં એકસાથે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.



- પાંચ રાજ્યોમાં 16.1 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
- આ પાંચ રાજ્યોમાં 8 કરોડથી વધુ પુરુષ મતદારો મતદાન કરશે.
-  છેલ્લા 40 દિવસમાં પંચની ટીમે પાંચેય ચૂંટણી રાજ્યોની મુલાકાત લીધી હતી.
Live Update - 
 
-  આ ચૂંટણીઓમાં 60 લાખથી વધુ નવા મતદારો મતદાન કરશે.
-  આ ચૂંટણીમાં 60 લાખથી વધુ નવા મતદારો મતદાન કરશે.
- 23.6 લાખથી વધુ નવા મહિલા મતદારો.ણીઓમાં 60 લાખથી વધુ નવા મતદારો મતદાન કરશે.
કયા રાજ્યમાં કેટલી વિધાનસભા બેઠકો છે?
 
રાજસ્થાન - 200
મધ્ય પ્રદેશ - 230
છત્તીસગઢ - 90
તેલંગાણા - 119
મિઝોરમ - 40
 
-  પાંચ રાજ્યોમાં 16.1 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
- આ પાંચ રાજ્યોમાં 8.2 કરોડથી વધુ પુરૂષ મતદારો મતદાન કરશે.
-  અહીં 7.5% મહિલા મતદારો છે.
-  છેલ્લા 40 દિવસમાં પંચની ટીમે પાંચેય ચૂંટણી રાજ્યોની મુલાકાત લીધી હતી.
-  આ ચૂંટણીઓમાં 60 લાખથી વધુ નવા મતદારો મતદાન કરશે.
-  23.6 લાખથી વધુ નવા મહિલા મતદારો.
-  પાંચ રાજ્યોમાં 1.77 લાખ વોટિંગ બૂથ બનાવવામાં આવશે.
-  કંટ્રોલ રૂમમાંથી દરેક બૂથ પર નજર રાખવામાં આવશે.
-  17 ઓક્ટોબરે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- મતદારો માટે 17,734 મોડલ મતદાન મથકો હશે.
-  621 મતદાન મથકોનું સંચાલન PWD કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.
-  મહિલાઓ 8,192 પીએસ પર કમાન સંભાળશે.
-  ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ ત્રણ વખત જાહેરાત કરવાની રહેશે.
-  પક્ષે આવા ઉમેદવારોની પસંદગી માટે કારણો પણ આપવા પડશે.
-  મુક્ત, ન્યાયી અને પ્રલોભન-મુક્ત ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે નાગરિકોની જાગૃતિ અને સહકાર મહત્વપૂર્ણ છે.
- નાગરિકો ECI ની #cVigil એપ્લિકેશન દ્વારા કોઈપણ પ્રકારની ચૂંટણીની ગેરરીતિની ECIને જાણ કરી શકે છે.
દરેક ફરિયાદનો જવાબ #100 મિનિટમાં આપવામાં આવશે.