રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 મે 2022 (15:35 IST)

avoid eating shawarma- શવરમા ખાવાથી કરવુ પરેજ આ અમારુ ભોજન નથી તમિલનાડુના સ્વાસ્થય મંત્રીની અપીલ

તમિલનાડુના સ્વાસ્થય મંત્રી સુબ્રમણ્યમએ લોકોએ શવરમા ખાવાથી બચવાનો અનુરોધ કર્યુ છે તેણે કીધુ કે આ ભારતીય વ્યંજનનો ભાગ જ નથી રવિવારે મેગા ટીકાકરણ અભિયાનની દેખરેખન બાગ પત્રકારોને સંબોધિત કરતા સુબ્રમણ્યમએ કહ્યુ કે બીજા ખાદ્ય પદાર્થે ઉપલબ્ધ છે અને લોકોને તે વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ જે તેમના સ્વાસ્થયને પ્રભાવિત કરી શકે છે. 
 
તેણે કીધુ કે શવરમા પશ્ચિમી ભોજન છે આ પશ્ચિમી દેશના હવામાન પરિસ્થિતિઓના કારણે ઉપયુક્ય હોઈ શકે છે. તે વિસ્તારમાં તાપમાન માઈનસ ડિગ્રી સુધી જઈ શકે છે જો તેને બહાર રાખીઈ તો આ ખરાબ નહી હોય છે માંસનો કોઈ પણ સામાન હોય જે ફ્રીજરમાં તે યોગ્ય સ્થિતિમાં નહી રખાય તો આ ખરાબ થઈ જાય છે તે ખરાબ થઈ ગયેલ વસ્તુઓને ખાવાથી સ્વાસ્થય સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.