તેથી, જો તમારા આધાર કાર્ડ (Aadhar card) માં જન્મતારીખમાં (DOB) કોઈ ભૂલ હોય, તો તેને તરત જ સુધારી લો, જેથી આગળ કોઈ સમસ્યા ન થાય. યુઆઈડીએઆઈ (UIDAI) ના જણાવ્યા મુજબ, ફક્ત જાહેર કરેલ અથવા વણચકાસાયેલ જન્મ તારીખ ઓનલાઈન અપડેટ કરી શકાય છે. તમારે જન્મ તારીખ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજની સ્કેન...