1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 જુલાઈ 2023 (12:46 IST)

Ayodhya Ram temple Photos : અહી જુઓ અયોધ્યાના રામ મંદિરની નવી તસ્વીરો, પ્રથમ માળને આકાર આપવાનુ કામ શરૂ

Ayodhya Ram temple Photos
Ayodhya Ram temple Photos
રામમંદિરના ભવ્ય ગર્ભગૃહમાં જાન્યુઆરી 2024 માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની થવાની છે. 162 ફીટ ઊંચુ રામમંદિર ત્રણ માળનુ રહેશે. રામમંદિરનુ જમીનનુ કામ પુર્ણ થય્તા બાદ હવે પ્રથમ માળનુ પણ નિર્માણ કાર્ય શરૂ થઈ ચુક્યુ છે. પ્રથમ માળના સ્તંભ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. તેમને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. 
Ayodhya Ram temple Photos
Ayodhya Ram temple Photos
પ્રથમ માળ પર જ રામદરબારની સ્થાપના કરવામાં આવે છે. અહી રામલલ્લાના ચારે ભાઈઓ અને હનુમાનજી સાથે વિરાજમાન રહેશે.  રામદરબારની સ્થાપના માટે મહાપીઠનુ નિર્માણ પ્રથમ તળિયા પર કરવામાં આવી રહી છે. જો કે ભૂતળના જમીનનુ કામ બાકી છે. પ્રથમમાળના સ્તંભો પર મૂર્તિયો ઉકેરવાનુ પણ કામ ઝડપથી ચાલી રહ્યુ છે.  જોકે હાલ ભૂતળના ફર્શનુ કામ બાકી છે. પ્રથમ માળના સ્તંભો પર મૂર્તિઓ ઉકેરવાનુ કામ ઝડપથી ચાલી રહ્યુ છે. 
Ayodhya Ram temple Photos
Ayodhya Ram temple Photos
રામજન્મભૂમિ પ્રાંગણમાં નિર્માણાધીન રામમંદિરની તસ્વીરો સમય  સમય પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રજુ કરવામાં આવે છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ટ્વિટર હેંડલ અને ફેસબુક પર તસ્વીરો શેયર કરી મંદિરના નિર્માણની ભવ્યતા સાથે દેશ દુનિયાના ભક્તોનો પરિચય કરાવ્યો છે. અહી જુઓ વીડિયો