રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 8 ઑક્ટોબર 2023 (14:57 IST)

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આ વર્ષની ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય

CBSE board for 12th exam- 
CBSE 2024-સેન્ટ્રલ
બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આ વર્ષની ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ધોરણ 12માની એકાઉન્ટન્સી પરીક્ષામાં આપવામાં આવતી આન્સર સીટ પણ અન્ય વિષયોની આન્સર સીટ જેવી જ હશે.
 
જે વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેઓએ આ સમાચાર પર ધ્યાન આપવું જોઈએ. હવેથી 12માની એકાઉન્ટન્સીની પરીક્ષામાં ઉત્તરવહીમાં કોઈપણ પ્રકારનું પ્રિન્ટેડ ટેબલ આપવામાં આવશે નહીં.
 
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 2024માં યોજાનારી બોર્ડની પરીક્ષાની ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.