1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 14 માર્ચ 2018 (10:48 IST)

બિહાર પેટાચૂંટણી પરિણામ Live: અરરિયા લોકસભા સીટ પર અગાઉ આરજેડી, બીજેપી ઉમેદવર 4203 વોટથી આગળ

બિહાર પેટાચૂંટણી માટે વોટોની ગણતરી ચાલી રહી છે. રાજ્યની અરરિયા લોકસભા સીટ અને ભભુઆ જહાનાબાદ વિધાનસભા સીટ પર વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતની અવધારણા મુજબ જ પરિણામ આવી રહ્યા છે. અરરિયા લોકસભા અને જહાનાબાજ વિધાનસભા સીટ પર આરજેડી આગળ ચાલી રહી છે. જ્યારે કે ભભુઆમાં બીજેપી આગળ ચાલી રહી છે. 
 
આ સીટો પર 11 માર્ચના રોજ વોટ નાખવામાં આવ્યા હતા. ત્રણેય સીટો પર એનડીએ (બીજેપી જેડીયોઇઓ રાલોસપા) અને મહાગઠબંધન (આરજેડી કોંગ્રેસ હમ) ની વચ્ચે મુકાબલો છે. 
 
Live Updates:-
#બીજેપીની બઢત અને મજબૂત થઈ. 4203 વોટથી આગળ થયેલ બીજેપી ઉમેદવાર પ્રદીપ સિંહ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ પહેલીવાર બીજેપી આગળ બીજેપીના ઉમેદવાર પ્રદ્દિપ સિંહ 400 વોટથી આગળ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ 
#બિહારની ભભુઆ સીટ પર બીજેપી 2225 વોટથી આગળ .. જહાનાબાદ સીટ પર આરજેડી પહેલા રાઉંડમાં 347 વોટથી આગળ 
#બિહાર પેટાચૂંટણીમાં જેડીયૂને નિરાશા. જેડીયૂ પ્રવક્તા નીરજ સિંહે કહ્યુ -સહાનુભૂતિ ફેક્ટર કામ કરી રહ્યુ છે. 
# ભભુઆમાં બીજેપી 2225 વોટથી આગળ અત્યાર સુધીની ગણતરી બીજેપીની 3643 કોંગ્રેસને 1418 વોટ મળ્યા 
#જહાનાબાદ પ્રથમ રાઉંડમાં આરજેડી 347 વોટથી આગળ 
#અરરિયા સીટ પર આરજેડી ખૂબ સારુ કરી રહી છે.