1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 જુલાઈ 2022 (17:35 IST)

Bihar News બિહાર: ઘરમાં વિસ્ફોટ, 6 ના મોત, 10 ફસાયા

બિહારના છપરામાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના  શબ્બીર હુસૈનના ફટાકડાને કારણે વિસ્ફોટ થયો હતો જેને કારણે આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું જેમાં 6 લોકોના મોત થયા હતા. 
 
વિસ્ફોટને કારણે ઘરનો એક હિસ્સો તૂટી પડ્યો હતો જેમાં 10થી વધારે લોકો ફસાયા હતા અને તેમાં 6 લોકોના મોત થયા હતા.