સંબંધિત સમાચાર
- ગુજરાત બંદરે બનાવ્યો રેકોર્ડ; સૌથી મોટા કન્ટેનર જહાજનું પ્રથમ વખત સ્વાગત કરવામાં આવ્યું
- મોઝામ્બિકમાં વિરોધપ્રદર્શનો વચ્ચે 1,500 કેદીઓ જેલમાંથી ફરાર
- IRCTC : તત્કાલ બુકિંગ પહેલા IRCTCની વેબસાઈટ ડાઉન, ટિકિટ બુક ન થવાથી યુઝર્સ પરેશાન.
- વસઈમાં 5 વર્ષના બાળકની છાતી પર કાર ચાલી, હ્રદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું, ઘટના CCTVમાં કેદ
- કેજરીવાલે કહ્યું, 'ભલે બીજી પાર્ટી પાસેથી પૈસા લો પરંતુ તેમને વોટ ન આપતા'
BPSC Paper Leak Update: એકલવ્યની જેમ યુવકનો અંગૂઠો કપાયો... BPSC પેપર લીક થવાથી રાહુલ નારાજ
BPSC Paper Leak Update: BPSC (બિહાર પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષામાં પેપર લીકને લઈને બિહારમાં હોબાળો વધી રહ્યો છે. પેપર લીકના આરોપોને કારણે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે તણાવ વધી રહ્યો છે. 13 ડિસેમ્બરે યોજાયેલી પ્રિલિમિનરી પરીક્ષા દરમિયાન પેપર લીક થવાના સમાચારે વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી હતી
વિદ્યાર્થીઓએ પટનામાં BPSC ઓફિસનો ઘેરાવ કર્યો. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને મહિલા આંદોલનકારીઓ સામે પોલીસની કાર્યવાહી જોવા મળી હતી. દેખાવકારોનો આરોપ છે કે તેમની સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાએ વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક આપી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મેં સંસદમાં કહ્યું હતું કે જે રીતે એકલવ્યનો અંગૂઠો કાપવામાં આવ્યો હતો તેવી જ રીતે પેપર લીક કરીને યુવાનોનો અંગૂઠો કાપવામાં આવી રહ્યો છે.
मैंने संसद में कहा था कि जिस तरह एकलव्य का अंगूठा कटवाया गया था उसी तरह पेपर लीक करवाकर युवाओं का अंगूठा काटा जाता है।
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2024
इसका ताज़ा उदाहरण बिहार है। BPSC अभ्यार्थी पेपर लीक के ख़िलाफ़ आवाज़ उठा रहे हैं और एग्जाम को रद्द करने की मांग कर रहे हैं।
लेकिन NDA की सरकार अपनी नाकामी को… pic.twitter.com/tJLFzT7GPh
