ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાથી ફક્ત 2 પગલા દૂર રહી ગયુ. ચંદ્રના કિનારેથી ફક્ત 2.1 કિલોમેટરના અંતર પર અને લૈંડિંગથી ફક્ત 69 સેકડ પહેલા ચદ્રયાન 2નો પૃથ્વી સાથે સંપર્ક તૂટી ગયો.