શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (18:23 IST)

રોડ ક્રોસ કર્યો અને મોત આંબી ગયું

દિલ્હીના જનપથ રોડ પર એક કારચાલકે યુવકને કચડી નાંખ્યો હતો.આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો છે. 
 
અચાનક ફુલ સ્પીડમાં થાર આવે છે અને ડિવાઇડર પર ચઢવાં જતાં યુવકને કચડી નાંખે છે. મહત્ત્વનું છે કે, CCTV ફૂટેજ જોતાં એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે, કારચાલક યુવકે જાણી જોઈને યુવકની કચડી નાંખ્યો છે. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી કારચાલક યુવકની તપાસ હાથ ધરી છે.