શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (11:13 IST)

નશામાં ધુત દેહરાદૂનની મૉડલ મુંબઈમાં કર્યો હંગામા, વૉચમેનને માર્યો, પોલીસ આવી તો ઉતાર્યા કપડા

દેહરાદૂનની મૉડલમાં મુંબઈના રિહાયશી બિલ્ડીંગમાં ખૂબ હંગામા કર્યા. નશામાં શુત મૉડલ આટલી ભડકી ગઈ હતી કે વૉચમેન તેના માટે સિગરેટ નહી લાવ્યો. તો તેને પહેલા તો વૉચમેનની માર મારી. આ વચ્ચે લોકો એકત્ર થયા તો તેની સામે બૂમાબૂમ કરવા લાગી અને અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરવા લાગી. 
 
પાછલા 25 ઓક્ટોબરની આ ઘટના પછી સોશિયલ મીડિયા પર બહસ થઈ. મૉડલ પણ પોતાના પક્ષમાં સફાઈ આપી રહી છે. 
 
ટ્વીટરના માધ્યમથી મૉડલએ જણાવ્યું કે ત્યાં પહોંચી પોલીસની સાથે કોઈ મહિલા કાંસ્ટેબલ નહી હતી. આ કારણે તેને  કપડા ઉતારીને વિરોધ કર્યા હતા. 
 
તેનો કહેવું છે કે લોકો ત્યાં તેની મદદ કરવાની જગ્યા વીડિયો બનાવી રહ્યા હતા. મૉડલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. 
 
વિરોધના સમયે તે પોલીસથી કહી રહી છે કે આવતા દિવસે એ પોતે પોલીસ સ્ટેશન આવશે અને તે સમયે તેની સાથે અધિવક્તા પણ થશે.