શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑગસ્ટ 2023 (12:30 IST)

દિલ્હી AIIMS ફાયર, તમામ દર્દીઓ સુરક્ષિત

Fire in Delhi AIIMS
Delhi AIIMS fire all patients safe- રાષ્ટ્રીયા રાજધાની દિલ્હી સ્થિત એમ્સના એંડોસ્કોપી રૂમમાં સોમવારે ભયંકર આગ લાગી લઈ. આગ લગાવાની જાણકારી થતા જ હોસ્પિટલ પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

આગ લાગ્યા બાદ તમામ લોકોને એન્ડોસ્કોપી રૂમમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે 6 થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા છે.

દિલ્હી AIIMSમાં આગની આ ઘટના સવારે 11.55 વાગ્યાની છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.