સંબંધિત સમાચાર
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી, પરિણામો પહેલા જ AAP અને BJP વચ્ચે આરોપ પ્રત્યારોપોનું જોરદાર ધમાસાન
- Jeet Adani Wedding: પુત્ર જીતના લગ્ન પર ગૌતમ અડાનીએ ખોલી દીધો ખજાનો, દાન કર્યા 10 હજાર કરોડ રૂપિયા
- Rain Alert- 8 થી 12 ફેબ્રુઆરી સુધી વરસાદ, તોફાન અને વાવાઝોડાની હાઈ એલર્ટ
- ભારતીય સેનાએ વરસાવ્યો કહેર, ઠાર કર્યા પાકિસ્તાનના 7 સૈનિક અને આતંકવાદી, કેપ્ટન પણ ઠાર
- બાળકને કચડી નાખવાનો ભયાનક વીડિયો; મહારાષ્ટ્રના નાસિકમાં અકસ્માત થયો હતો
Delhi Election Results 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પક્ષવાર પરિણામ
Delhi Assembly Election Result 2025
Delhi Assembly Election Result 2025 Updates: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 8 ફેબ્રુઆરી, 2025, શનિવારના રોજ થઈ રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના પોતા પોતાની જીતના દાવા કરી રહયા છે. સાચું પરિણામ તો ફક્ત EVM માંથી જ બહાર આવશે. જોકે, એક્ઝિટ પોલમાં ભાજપનું પલડું ભારે હોય તેવું લાગે છે. શનિવારે સવારે 8 વાગ્યાથી, અમે તમને જણાવીશું કે ક્યા પક્ષને કેટલી બેઠકો મળી રહી છે અને કઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં છે. 70 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 36 સીટ જીતવાની જરૂર પડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષવાર સ્થિતિ વિશે વેબદુનિયા પર જાણો...
| પાર્ટી | આગળ/જીત |
|---|---|
| આમ આદમી પાર્ટી | 23 |
| ભાજપા | 47 |
| કોંગ્રેસ | 00 |
| અન્ય | 00 |
