શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 15 જૂન 2023 (13:38 IST)

દિલ્હીના કોચિંગ સેંટરમાં લાગી આગ, વિદ્યાર્થીઓ બારીમાંથી કૂદી પડ્યા

delhi fire
delhi fire

 રાજઘાની દિલ્હીના મુખર્જી નગર સ્થિત એક કોચિંગ સેંટરમાં આગ લાગવાના સમાચાર છે. કોચિંગ સેંટરમાં આગ લાગતા જ વિદ્યાર્થીઓ વચ્ચે ભગદડ મચી ગઈ છે.  કોચિંગ સેંટરમાં આગ લાગતા જ વિદ્યાર્થીઓમાં ભગદડ મચી ગઈ અને અનેક વિદ્યાર્થીઓ બારીમાંથી નીચે કૂદતા જોવા મળ્યા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બિગ્રેડની અનેક ગાડીઓ હાજર છે.