રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified મંગળવાર, 24 જાન્યુઆરી 2023 (14:51 IST)

Earthqauke In Delhi:દિલ્હી-NCRમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

દિલ્હી ભૂકંપઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. 30 સેકન્ડથી વધુ સમય સુધી આંચકા અનુભવાયા હતા. નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે ભૂકંપનું કેન્દ્ર હજુ સુધી શોધી શકાયું નથી.