બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 જૂન 2022 (13:22 IST)

સંજય રાઉતને ઈડીનો સમન, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ગઈ કાલે મુંબઈ ઑફિસે બોલાવ્યા

sanjay raut
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનો સમન રજૂ કર્યો છે. તેણે 28 જૂનને મુંબઈ સ્થિત ઈડી ઑફીસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. રાઉતનો પતરા ચૌલ જમીન કૌભાંડના કેસમાં સમન મોકલાયો છે.

સંજય રાઉતને સમન મોકલતા શિવસેનાએ સવાલ ઉપાડયા છે. પાર્ટીની પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ કે એજંસીએ ભાજપાના પ્રત્યે તેમની પરમભક્તિનો ઉદાહરણ રજૂ કર્યો છે. તેના હેઠણ તેમને સમન રજૂ કરાયો છે. આ જ નહી ટીએમસીનો પણ રિએક્શન આવ્યો છે અને પાર્ટીનો કહેવુ છે કે મહારાષ્ટૃની સરકારને ગિરાવવા માટે સજય રાઉતને ઈડીએ નોટિસ આપ્યુ છે.