સંબંધિત સમાચાર
- PM Modi on Oil Price: પીએમ મોદીની રાજ્યથી અપીલ દેશહિતમાં તેલ પર ઓછુ કરો વેટ
- કેજરીવાલ અને બીટીપીના છોટુ વસાવા આદિવાસી રેલીનું સંબોધન કરશે
- ટ્રેનમાં બેઠેલા મુસાફરે ઉપવાસ ખોલવા માટે ચા માંગી, પેન્ટ્રીવાળાએ કર્યું હૃદય સ્પર્શી કામ
- તમિલનાડુ - રથયાત્રા દરમિયાન કરંટ લાગવાથી 11ના મોત, PM, CM એ નાણાકીય સહાયતા કરી જાહેર
- VIDEO, મહારાષ્ટ્રમાં બુલડોઝરવાળી ચોરી: ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી, પછી એટીએમને ઉખાડી નાખ્યું; મશીનના ત્રણ ટુકડા કરી કેશ બોક્સ ઉડાવી દીધું
Fastag on Petrol Pump - ફાસ્ટેગ વડે પેટ્રોલ ભરો, પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ
પાર્કિંગથી લઈને પેટ્રોલ પંપ સુધી તમે કોઈપણ મુશ્કેલી વિના ચૂકવણી કરી શકશો
ગોવા સ્થિત સ્ટાર્ટઅપ ન્યુમેડિકે FASTag ની મદદથી પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ માટે આ સ્ટાર્ટઅપે ઈન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે જોડાણ કર્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ ગયા વર્ષના ઓક્ટોબરથી ચાલી રહ્યો છે.
આ પંપ પર આવતા ઘણા ગ્રાહકો કારના કાચ નીચા કર્યા વિના સરળતાથી ચૂકવણી કરીને આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે કંપનીનું આયોજન આ પ્રોજેક્ટને અન્ય ઓઈલ કંપનીઓ અને બેંકો સાથે જોડીને દેશભરના વધુ પેટ્રોલ પંપ પર આ સુવિધા આપવાનું આયોજન કરી રહી છે.
