મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (16:31 IST)

બેંકાકથી ભારત આવી રહી ફ્લાઈટમાં યાત્રીઓના વચ્ચે મારપીટ Video સોશિયલ મીડિયા પર વાયરલ

તમે બસ અને ટ્રેનમાં હમેશા સીટને લઈને યાત્રીઓની વચ્ચે ઝગડા થતા જોયા હશે. પણ હવે આ ઝગડા હજારો મીટરની ઉંચાઈ પર પણ જોવા મળી રહ્યા છે.જી હી એવુ જે એક  વીડિયો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં ભારતીય મુસાફરોએ માત્ર ઝઘડો જ નહીં પરંતુ જોરદાર લડાઈ પણ કરી હતી, જ્યારે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
 
બેંકાકથી ભારત આવી રહી ફ્લાઈટમાં યાત્રીઓના વચ્ચે મારપીટ Video સોશિયલ મીડિયા પર વાયરલ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, 
થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લાઈટ બેંગકોકથી ભારત આવી રહી હતી. આ વીડિયો 26 ડિસેમ્બર 2022નો છે. આ સમગ્ર ઘટના એક મુસાફરે પોતાના ફોનમાં શૂટ કરી લીધી હતી. થાઈ સ્માઈલ એરવેઝે આ મામલે પોતાના રિપોર્ટમાં સીટ 37C પર બેઠેલા મુસાફરને આરોપી તરીકે નામ આપ્યું છે.