1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (15:53 IST)

દેશના આ રાજ્યમાંથી શરુ થશે ચોથી લહેર, મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે

દેશના આ રાજ્યમાંથી શરુ થશે ચોથી લહેર,
મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
ટૂંક સમયમાં દેશમાં કોવિડ સંક્રમણ વધવાની કોઈ શક્યતા નથી પરંતુ ચોથી લહેરની શક્યતા નકારી ન શકાય અને તે દિલ્હીથી શરુ થઈ શકે છે. 
 
ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ભલે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં વૈજ્ઞાનિકો તેના સબ વેરિઅન્ટના વધતા જોખમને લઈને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.
 
ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ભલે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમણના કેસ ઘટી રહ્યા છે, તેમ છતાં વૈજ્ઞાનિકો તેના સબ વેરિઅન્ટના વધતા જોખમને લઈને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે.