બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 ઑગસ્ટ 2022 (08:55 IST)

Google Down- દુનિયાભરમાં ગૂગલ લાંબા સમયથી ડાઉન હતું, ટ્વિટર પર મીમ્સનું પૂર આવ્યું

google year search
વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ મંગળવારે લાંબા સમય સુધી ડાઉન હતું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ Downdetector.com અનુસાર, Alphabet Inc.નું Google વિશ્વભરમાં હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન છે. 
 
એવું જણાવવામાં આવ્યું હતું કે જ્યારે યુઝર્સ ગૂગલ પર કંઈપણ સર્ચ કરે છે ત્યારે તેમને એરર 500નો મેસેજ મળી રહ્યો હતો. Downdetector મુજબ, 40,000 થી વધુ લોકોએ આની જાણ કરી છે, અને #googledown ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.
nbsp;