મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (11:57 IST)

મોટા સમાચાર - રામરહીમ હત્યાના એક વધુ કેસમાં દોષી 12 ઓક્ટોબરને સંભળાવશે સજા

પંચકુલા સીબીઆઈ કોર્ટએ શુક્રવારે ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમને હત્યાના કેસમાં દોષી સંભળાવ્યુ. રામ રહીમને 12 ઓક્ટોબરને સજા સંભળાવશે. 
 
સીબીઆઈકોર્ટ 2002માં થઈ મેનેજરની હત્યાના કેસમાં રામ રહીમ દોષી કરાર કરાયુ છે. રામરહીમ કેસમાં સજા કાપી રહ્યુ છે અને રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. 
 
ગુરમીત રામ રહીમને 17 જાન્યુઆરી 2019માં પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને ઉમ્રેકેસની સજા સંભળાવી હતી તેનાથી પહેલા તે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં પહેલાથી જ જેલમાં સજા કાપી રહ્યુ છે.