શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 8 જુલાઈ 2022 (13:07 IST)

પતિ- પત્ની ફંદા પર લટક્યા બન્નેની મોત

suicide
શહરના વાર્ડ ક્રમાંક 4 તાલુકાના ઑફિસના પાછલ નવલ લોધી પિતા તુલસીરામ લોધી અને તેમની પત્ની શિરોમણિ (29 વર્ષ) એ રસોડામાં દુપટ્ટાથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. નબલની માતા ગોપી બાઈ રાત્રે 2.30 વાગ્યે રસોડાની પાસે બનેલા ટૉયલેટમાં પહોંચી તો જોયુ કે રસોડાનો બારણો ખુલ્લો હતો. ત્યારે તેણે અંદર જઈને જોયુ તો તેમના પગ નીચેથી ધરતી ધસી ગઈ. જોયુ કે દીકરો નવલ ફાંસીના ફંદા પર ખૂલી રહ્યો હતો અને તેની વહુ શિરોમણિ ધરતી પર પડી હતી. 
 
ત્યારે ઘરમાં ચીસ-પોકાર થવા માંડી આ સાંભળી બીજા ઘરના સભ્ય પણ જાગી ગયા. તેણે તરત નવલને ફાંસીના ફંદાથી નીચે ઉતાર્યો. પણ ત્યાર સુધી બન્નેની મોત થઈ ગઈ જતી. ત્યારબાદ થાના કોતવાલી પોલીસને સૂચના આપી. 
 
પરિજનનો જાણાવ્યુ લે રાત્રે બધા ભોજન સાથે કર્યુ અને વાત કરી અને સૂવા ગયા. અંદાજો આ જ છે કે રાત્રે રસોડામાં જઈને પહેલા પત્નીએ દુપટ્ટાથી ફાંસી લગાવી અને તેની સાથે પતિ પણ ફંદા પર ઝૂલી ગયો. મૃતક દંપત્તીનો 5 વર્ષનો દીકરો અને 8 મહીની ની દીકરી છે.