શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (10:30 IST)

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે બીજા લગ્ન કરશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે (ગુરુવારે) લગ્નના બંધનમાં બંધાશે. આ તેના બીજા લગ્ન હશે. સીએમ માન ચંદીગઢમાં ડૉ ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરશે. બીજેપી નેતા તેજિન્દર સિંહ બગ્ગાએ મુખ્યમંત્રી ભગવંત માનના લગ્ન પર શુભેચ્છા પાઠવી.
 
CM ભગવંત માન ચંડીગઢમાં એક ખાનગી સમારંભમાં ડૉ. ગુરપિત કૌર સાથે લગ્ન કરશે. ભગવંત માન-ગુરપ્રીત કૌરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના કેબિનેટ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.