રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચંડીગઢ. , શુક્રવાર, 21 મે 2021 (09:42 IST)

MiG-21 Aircraft Crashed: પંજાબમાં વાયુસેનાનુ MiG-21 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, સ્ક્વાડ્રન લીડર અભિનવ ચૌધરીનુ મોત

પંજાબમાં મોગા પાસે ગુરૂવારે મોડી રાત્રે ભારતીય વાયુસેનાનુ એક મિગ 21 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દુર્ઘટના સમયે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ. આ દુર્ઘટનામાં સ્ક્વાડ્રાન લીડર અભિનવ ચૌધરીનુ મોત થઈ ગયુ. ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કર્યો છે અને વિમાનની દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈંકવાયરીનો આદેશ આપવામાં આવ્યો કહ્હે. આ માહિતી ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આપી છે. 

 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલોટ અભિનવ ચૌધરીએ મિગ-21થી રાજ્સથાનના સુરતગઢથી ઉડાન ભરી હતી, પરંતુ મોગામાં એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું.