1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી: , ગુરુવાર, 8 મે 2025 (23:22 IST)

India-Pakistan Tension Live Update: વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનને આપી ચેતવણી, ભારતે પણ લાહોર પર કર્યો હુમલો, પાકિસ્તાનના ત્રણ ડીફેન્સ સેન્ટર કર્યા નષ્ટ

જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ હવે ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. ભારતે લાહોર અને સિયાલકોટમાં હવાઈ હુમલા કર્યા છે.