1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified રવિવાર, 26 માર્ચ 2023 (10:27 IST)

ઈસરોએ નવો રેકોર્ડ બનાવ્યો, 36 ઉપગ્રહો સાથે સૌથી ભારે રોકેટ LMV-3 લોન્ચ કર્યું

ISRO LVM-3: ઈસરો (Isro) એ તેમનો સૌથી ભારે રોકેટ  LVM-3 લાંચ કર્યો. આંધ્ર પ્રદેશના શ્રી હરિ કોટાથી બ્રિટેનની કંપની વનવેબ (OneWeb)ના 36 બ્રોડબેન્ડ સેટેલાઇટ (Broadband Satellites) રોકેટ ઉપડ્યું. ISROનો હેતુ વિશ્વને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.

તમને જણાવી દઈએ કે બ્રિટનની નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ OneWeb Group Company એ ઈસરોની કોમર્શિયલ બ્રાન્ચ ન્યૂઝસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (ન્યૂઝસ્પેસ ઈન્ડિયા લિમિટેડ) સાથે પૃથ્વી (Earth) ની નીચેની ભ્રમણકક્ષામાં 72 ઉપગ્રહો સ્થાપિત કરવા માટે સોદો કર્યો છે.