1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (12:35 IST)

ITBP Bus Accident: જમ્મુ કાશ્મીરમાં મોટો માર્ગ અકસ્માત, ITBP ના જવાનોથી ભરેલી બસ નદીમાં ખાબકી, 6 જવાન શહીદ

ITBP
ITBP Bus Accident: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહી  ITBP ના જવાનોથી ભરેલી એક બસ નદીમાં ખાબકી ગઈ છે. આ બસમાં કુલ 39 જવાન સવાર હતા. તેમા 37 જવન્ન ITBP ના હતા અને 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા.  મળતી માહિતી મુજબ બ્રેક ફેલ થવાને કારણે આ દુર્ઘટના થઈ છે. જવાન ચંદનવાડીથી પહેલગામની તરફ જઈ રહ્યા હતા.  આ મામલે અનેક જવાનોનુ મોત થવાની આશંકા છે.  આ જવાન અમરનાથ યાત્રા દરમિયાન તૈનાત હતા.