ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 28 જુલાઈ 2019 (09:54 IST)

પૂર્વ કેંદ્રીય મંત્રી અને કાંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનો 77 વર્ષની ઉમ્રમાં નિધન

Jaipal Reddy
પૂર્વ કેંદ્રીય મંત્રી અને કાંગ્રેસ જયપાલ રેડ્ડીનો હેદરાબાદમાં નિધન થઈ ગયું છે. તે 77 વર્ષના હતા. જાણકારી મુજબ તે ઘણા દિવસોથી બીમાર હતા. તે તાવ અને નિમોનિયા રોગથી પીડિત હતા. જણાવી રહ્યું છે કે શનિવારની રાત્રે તેમની તબીયત વધારે ખરાબ થઈ ગઈ હતી. જ્યારબાદ તેને એઆઈજી હોપીટલમાં ભરતી કરાવ્યુ હતું. તે એસાઈકીના આઈસીયૂમાં ભરતી હતા. 
 
જયપાલ રેડ્ડીનો જન્મ 16 જાન્યુઆરી 1942ને થયું હતું. તેને 7 મે 1960માં લક્ષ્મીથી લગ્ન કર્યું હતું. તેમના બે દીકરા અને એક દીકરી છે. તેને હેદરાબાદના ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયથી એમએની અભ્યાસ કરી હતી. 
 
તે 1998માં પૂર્વ પ્રધાનમંત્રી ઈંદ્ર કુમાર ગુજરાલની કેબિનેટમાં સૂચના અને પ્રસારણ મંત્રી રહ્યા હતા. જયપાલ રેડ્ડી 1969થી 1984ના વચ્ચે આંધ્રપ્રદેશની કલાવાકુર્તીથી ચાર વાર વિધાયક રહ્યા હતા. તે ચાર વાર લોકસભા સાંસદ અને બે વાર રાજ્યસભા સાંસદ પણ રહ્યા. 2009ના લોકસભા ચૂંટ્ણીમાં જયપાલ રેડ્ડી ચેવેલ્લા લોકસભા સીટથી સાંસદ ચૂંટ્યા હતા. 
 
 
તેને યૂપીએ2માં પણ કેંદ્રીય શહરી વિકાસ ગુજરાલની કેબિનેટ પેટ્રોલિયન અને પ્રાકૃતિક ગૈસ મંત્રીના રૂપમાં કાર્ય કર્યું/ 
 
જયપાલ રેડ્ડીએ આપતકાળમાં કાંગ્રેસ પાર્ટીને મૂકી દીધું હતું અને 1977માં જનતા પાર્ટીમાં પણ શામેલ થઈ ગયા હતા.