સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ડિસેમ્બર 2019 (17:47 IST)

Jammu Kashmirમાં ઠંડનો કહેર, લોકોના ઘરમાં જતુ પાણી પણ બની ગયુ બરફ

jammu kashmir weather
કેંદ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કશમીર શીત લહેરની ચપેટમાં છે. કડાકાની ઠંડીથી જનજીવન પર અસર પડ્યુ છે. બુધવારે 9.3 ગુરૂવારે તાપમાન 10.6 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. જે આ સીજનનો સૌથી ઠંડા દિવસ ગયા. 
 
આ રીતે ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ પારાની સાથે સીજનની સૌથી ઠંડી રાત પસાર થઈ. 
 
જમ્મૂ સંભાગના ઘણા ભાગમાં કોહરાની સાથે બાદલ છવાયા રહ્યા. રામબનના જુદા જુદા ભાગમાં નિયમિત થઈ રહ્યુ ભૂસ્ખલન જમ્મૂ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગના માટે પડકાર બનેલુ છે. ભૂસ્ખલનથી બુધવારે ઘણા કલાકો હાઈવે પ્રભાવિત થયું.