કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2018 માટે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે. અમે તમને બતાવીશુ ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી. તમે બન્યા રહો વેબદુનિયા સાથે સવારે આઠ વાગ્યાથી અને મેળવો કર્ણાટક ચૂંટણી પરિણામની સંપૂર્ણ માહિતી