બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (13:21 IST)

કેજરીવાલની મોટી જાહેરાત- હળવા ઇલેક્ટ્રિક વાહનો માટે, પર્સનલ ચાર્જર ઇન્સ્ટોલ કરવાની યોજના

ટુ અને થ્રી વ્હીલર સહિતના હળવા ઇલેક્ટ્રિક વાહનો માટે, દિલ્હી સરકાર મોલ્સ, એપાર્ટમેન્ટ્સ, હોસ્પિટલો અને તેના જેવી જગ્યાએ પર્સનલ ચાર્જર ઇન્સ્ટોલ કરવાની યોજના બનાવી રહી છે.દિલ્હી સરકાર ચાર્જિંગ સ્ટેશન માટે પ્રારંભિક 30,000 અરજદારોને 6,000 રૂપિયાની સબસિડી આપી રહી છે, દરેક ચાર્જરની કિંમત લગભગ 2,500 રૂપિયા સુધી થઈ જશે.