ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (12:53 IST)

તામિલનાડુમાં હવે ચક્રવાતનું જોખમ :બંગાળની ખાડીમાં લૉ પ્રેશર એરિયા બન્યો, ભારે વરસાદ અને ઝડપી પવનનું અલર્ટ

ભારે વરસાદને કારણે ચેન્નઈના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. અને અત્યારે ચેન્નઈ સહિત સમગ્ર તામિલનાડુમાં ભારે વરસાદથી સ્થિતિ બની છે. રસ્તાઓથી લઈને લોકોનાં ઘરો સુધી પાણી ભરાયેલાં છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ નજરે આવી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આવનારા 24 કલાકમાં વાવાઝોડું તામિલનાડુ અને આંધ્રપ્રદેશ પહોંચી શકે છે.
 
બંગાળની ખાડીથી શરૂ થયેલા ચક્રવાતની અસર સેન્ટ્રલ તામિલનાડુ અને રાજ્યના સમુદ્રકિનારે વસેલા જિલ્લામાં ભારે વરસાદ અને ઝડપી પવનો ચાલી શકે છે. એની અસરથી 10થી 13 નવેમ્બર સુધી ધોધમાર વરસાદ થઈ શકે છે. એ સાથે જ આંધ્રપ્રદેશના દક્ષિણ તટીય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
આવી છે