શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (11:55 IST)

T-20 World Cup - વચ્ચે મેચમાં ઋષભ પંતએ કર્યુ આવુ કે ફેંસ બોલ્યા એમએસ ધોનીની યાદ અપાવી

પૂર્વ ભારતીય કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીના ઈંટરનેશન ક્રિકેટથી સંન્યાસ લીધા પછી ઋષભ પંત ટીમમાં નિયમિત વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યા છે. પંત હમેશા વિકેટના પાછ્ળ કઈક આવુ કરી જાય છે જેનાથી ફેંસ તેમની બરાબરી ધોનીથી કરબ્વા લાગે છે. યૂએઈ અને ઓમાનમાં રમાઈ રહેલાઅ ટી 20 વર્લ્ડ કપમાં પણ સોમવારે નામીબિયાનાની સામે પંત કઈક આવુ કર્યો જેનાથી ફેંસ ધોનીને યાદ કરવા લાગ્યા. પંતે અહીં નામિબિયાની ઇનિંગ દરમિયાન ધોની સ્ટાઇલમાં ફિલ્ડિંગ કર્યું હતું, જેના પર ચાહકોએ ઉગ્ર ટિપ્પણી કરી હતી. આ વીડિયોને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)