રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (13:03 IST)

કેરળ: કોરોના મૃતકોને મળશે પેન્શન

કેરળ: કોરોના મૃતકોને મળશે પેન્શન
કોવિડ -19 મૃતકોના પરિવારોને દર મહિને મળશે 5,000 રૂપિયા ,ખાસ વર્ગને કેરળમાં વિશેષ પેન્શન મળશે કેરળ સરાકાર કોરોનાને લઈને જીવ ગુમાવનારાઓના આશ્રિત પરિવારોને આર્થિક સહાય કરશે 
 
બજેટની ફાળવણી નહીં થાય ત્યાં સુધી મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાંથી અપાશે
લાભાર્થીઓએ એક પાનાની સરળ અરજી સબમિટ કરવાની રહેશે  
બજેટની ફાળવણી નહીં થાય ત્યાં સુધી મુખ્યમંત્રી આપત્તિ રાહત ફંડમાંથી અપાશે