સંબંધિત સમાચાર
- આર્યન ખાનની જામીન પર સુનવણી થોડી જ વારમાં શું આજે શાહરૂખ-ગૌરીની મન્નત થશે પૂરી
- ગુજરાતના જામનગરમાં લૈંડ થયા ફ્રાંસથી ભારત આવી રહેલા ત્રણ વધુ ફાઈટર જેટ રાફેલ, વધશે વાયુસેનાની તાકત
- Jalebi Fafda- જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?
- Petrol Diesel Price on 14th October 2021- આજે ગુરૂવારે ફરીથી પેટ્રોલ ડીઝલના કીમતમાં વધારો થ
- પુલવામાનો બદલો થશે પુરો, ઘાટીમાં સેનાએ 6 એનકાઉંટરમાં 9 આતંકવાદી કર્યા ઠાર
Oil Rates સરકારે કરી મોટી ઘોષણા: ખાદ્ય તેલ પર ઘટાડ્યો ટેક્સ, આટલા રૂપિયા ઘટી જશે કિંમત
આ દિવસોમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને જોતા કેન્દ્ર સરકારે ફેસ્ટિવ સીઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓયલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે.
આયાત ડ્યૂટીમાં ઘટાડોસરકારના આ નિર્ણય અનુસાર, ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી ઘટાડીને 8.25% (અગાઉ 24.75%), RBD પામોલીન 19.25 (અગાઉ 35.75), RBD પામ ઓઇલ પર 19.25 (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 (અગાઉ 35.75), ક્રૂડ સમ ફ્લાવર ઓયલ પર 5.5 (અગાઉ 24.75) અને રિફાઇન્ડ સનફ્લાવર ઓયલ પર 19.25 (અગાઉ 35.75) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે CPO ના ભાવમાં રૂ .14,114.27, RBD રૂ. 14526.45, સોયા ઓઇલ રૂ. 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
