Lakhimpur Kheri : અટકાયતમાં પ્રિયંકાની ગાંધી ગિરી સીતાપુરના PAC ગેસ્ટ હાઉસમાં લગાવી ઝાડૂ

Last Modified સોમવાર, 4 ઑક્ટોબર 2021 (14:29 IST)
લખનઉ- ઉત્તરપ્રદેશના લખનઉથી લખીમપુર પહો6ચવા માટે કાંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીને કાર્યકર્તાઓની સાથે રોડ પર સખ્ત સંઘર્ષ કરવુ પડ્યુ અને સખ્ત સંઘર્ષ પછી તેમનો કાફલો આખરે લખીમપુર માટે રવાના થયો. પ્રિયંકા ગાંધીની અટકાયતન લઈને
સીતાપુરના PAC ગેસ્ટ હાઉસ લઈ જવાયો
રૂમમાં ઝાડૂ લગાવતો પ્રિયંકાનો વીડિયો વાયરલ થયુ છે. અહીં જ્યાં પ્રિયંકાને રોકાયો તે રૂમ ગંદો ચે. પર્સનલ ગાડીથી લખીમપુર માટે નિકળી રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકાએ વીડિયો બહાર પાડતા યોગી સરકાર પર નિશાનો સાધ્યો છે અને તેણે કહ્યુ છે કે જે રીતે આ દેશમાં ખેડૂતને કચડાઈ રહ્યુ છે તેના માટે શબ્દ નથી આજે જે થયુ તે જોવાય છે કે આ સરકાર ખેડૂતોને કચડવા અને ખત્મ કરવાની રાજનીતિ કરી રહી છે આ દેશ ખેડૂતોના દેશ છે બીજેપી વિચારધારાની જાગેર નથી.

તેણે કહ્યુ કે જે રીતે દેશમાં ખેડૂતો કચડાઈ રહ્યા છે તેના માટે શબ્દ નથી ઘણા મહીનોથી ખેડૂત આવાજ ઉઠાવી રહ્યા છે તેની સાથે ખોટુ થઈ રહ્યુ છે.


આ પણ વાંચો :