સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2023 (14:53 IST)

LPG Cylinder-એલપીજી ગેસના નવા ભાવ થયા જાહેર

LPG Cylinder- નવો મહિનો એટલે કે જુલાઈ શરૂ થઈ ગયો છે. આ નવા મહિનામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં PAN આધાર લિંક કરવાથી લઈને ટેક્સ પેમેન્ટ અને વધુનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ આજથી શું બદલાયું છે
 
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર મહિનાની પહેલી તારીખે જોવા મળે છે. આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
1લી જુલાઈએ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 14.2 કિલોના એલપીજી સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.