શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 30 ડિસેમ્બર 2019 (15:08 IST)

મહારાષ્ટ્ર મંત્રીમંડળનો વિસ્તાર - અજિત પવાર બન્યા ડિપ્ટી સીએમ, આદિત્યએ પણ લીધી શપથ, જુઓ કંઈ પાર્ટીમાં કોણ બન્યુ મંત્રી

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ચાલી રહેલ મહા વિકાસ ગઠબંધન સરકારના મંત્રીપરિષદનુ આજે પ્રથમ વિસ્તાર થઈ ગયુ. શપથ ગ્રહણ સમારંભ બપોરે એક વાગ્યે વિધાનભવનમાં શરૂ થયો જ્યા કુલ 35 મંત્રીઓએ શપથ લીધી. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃતમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર (MVA)નુ ગઠન 28 નવેબરના રોજ થયુ હતુ. કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ અને રાકાંપાના જયંત પાટિલ અને છગન ભુજબલે 28 નવેમ્બરના રોજ ઠાકરે સાથે શપથ લીધી હતી. 
 
આ ધારાસભ્યોએ લીધી કેબિનેટ મંત્રી પદની શપથ 
 
 
 
1. અજિત પવાર, નાયબ મુખ્ય પ્રધાન (એનસીપી)
2. અશોક ચવ્હાણ (કોંગ્રેસ)
3. દિલીપ વલસા પાટિલ (એનસીપી)
4. ધનંજય મુંડે (એનસીપી)
5. વિજય વડેત્તીવાર (કોંગ્રેસ)
6. અનિલ દેશમુખ (એનસીપી)
7. હસન મુશ્રીફ (એનસીપી)
8. વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ)
9. રાજેન્દ્ર શિંગ્ને (એનસીપી)
10. નવાબ મલિક (એનસીપી)
11. રાજેશ ટોપે (એનસીપી)
12. કેદાર સુનિલ છત્રપાલ (કોંગ્રેસ)
13. સંજય રાઠોડ (શિવસેના)
14. ગુલાબ રાવ પાટિલ (શિવસેના)
15. અમિત દેશમુખ (કોંગ્રેસ)
16. ભૂસે દાદાજી  (શિવસેના)
17. જિતેન્દ્ર અવહાડ (એનસીપી)
18. સંદિપન ભૂમરે (શિવસેના)
19. બાળાસાહેબ પાટીલ (એનસીપી)
20. યશોમતી ઠાકુર (કોંગ્રેસ)
21. અનિલ પરબ (શિવસેના)
22. ઉદય સામંતા (શિવસેના)
23. કે.સી.પડવી (કોંગ્રેસ)
24. શંકર રાવ ગદાખ (અપક્ષ ધારાસભ્ય, શિવસેનાએ ટેકો આપ્યો)
25. અસલમ શેઠ (કોંગ્રેસ)
26. આદિત્ય ઠાકરે (શિવસેના)
 
આ ધારાસભ્યોએ લીધી રાજ્ય મંત્રી પદની શપથ 
 
 
1. અબ્દુલ સત્તાર (શિવસેના)
2. બંટી પાટિલ (કોંગ્રેસ)
3. શંભુરાજે દેસાઇ (શિવસેના)
4. બચુ કડુ (શિવસેના)
5  વિશ્વજીત કદમ (કોંગ્રેસ)
6. દત્તાત્રેય ભરણ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)
7 અદિતિ તટકરે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)
8. સંજય બનસોડે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)
9. પ્રાજકતા તનપુરે (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)
10. રાજેન્દ્ર પાટિલ (શિવસેના)