રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (16:56 IST)

મહારાષ્ટ્ર: કોરોનાના નામે કમાણી- ગધેડીનું દૂધ 10,000 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે, કોરોના દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારવાનો દાવો

મહારાષ્ટ્રના હિંગોલી શહેરમાં ગધેડીના દૂધનું વેચાણ થઈ રહ્યું છે. દૂધ વિક્રેતાઓ દાવો કરી રહ્યા છે કે ગધેડીનું દૂધ પીવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તે ખૂબ જ શક્તિશાળી છે. તે કોરોના જેવી મહામારી સામેની લડાઈમાં ખૂબ અસરકારક સાબિત થાય છે.
 
હિંગોલીમાં ગધેડીનું દૂધ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ગધેડીનું દૂધ 10,000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.